iirxg
ચોમાસામાં માર્ગના રિપેરીંગ-રિસરફેસિંગ માટે રાજ્ય સરકારે 149 નગરપાલિકાને રૂપિયા 107 કરોડની...
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ચાલુ વર્ષે ચોમાસા દરમિયાન ભારે વરસાદને કારણે રાજ્યના શહેરી વિસ્તારોના રસ્તાઓને ભારે નુકસાન થાય તો રિસરફેસ અને રિપેરીંગ કામગીરી તાકીદે શરૂ...
PM નરેન્દ્ર મોદીએ પ્લેનક્રેશ દુર્ઘટનાસ્થળની મુલાકાત લીધી – સિવિલ હોસ્પિટલમાં સારવાર...
અમદાવાદ પ્લેનક્રેશ દુર્ઘટનાથી આખો દેશ સ્તબ્ધ છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે સમગ્ર પરિસ્થિતિનો ચિતાર મેળવવા અમદાવાદ આવી પહોંચ્યા હતા. અને પ્લેનક્રેશ દુર્ઘટનાસ્થળની...
અમદાવાદ વિમાન દુર્ઘટનામાં સરકારે યુદ્ધના ધોરણે બચાવ,સારવાર કામગીરીથી ડિઝાસ્ટર મેનેજમેન્ટનું શ્રેષ્ઠ...
અમદાવાદથી લંડન જતાં એર ઇન્ડિયાના વિમાનની સર્જાયેલી ગમખ્વાર દુર્ઘટનામાં રાજ્ય સરકારે બચાવ અને રાહત કામગીરી સાથે ઘાયલોને સારવાર માટે હોસ્પિટલ પહોંચાડવાની કામગીરી યુદ્ધના ધોરણે...
ગુજરાતમાં ઉનાળુ માગના વાવેતર વિસ્તારને ધ્યાને લઇ પ્રતિ ખેડૂત 1,500 કિ.ગ્રા...
ભારત સરકાર દ્વારા વર્ષ 2024-25 માટે મગ પાક માટે ટેકાનો ભાવ રૂપિયા8,682 પ્રતિ ક્વિન્ટલ જાહેરમાં આવ્યો હતો. વર્ષ 2024-25માં ત્રીજા એડવાન્સ અંદાજ મુજબ ગુજરાતમાં...
અમેરિકામાં વૃદ્ધો સાથે છેતરપિંડી કરનાર એક ભારતીયને 6 વર્ષની જેલ
અમેરિકામાં ભારતીય મૂળના પ્રણવ પટેલને 6 વર્ષથી વધુ જેલની સજા ફટકારવામાં આવી છે. તેના પર એક ગેંગનો ભાગ હોવાનો આરોપ હતો જે કોલ સેન્ટર...
ઈજિપ્તનાપિરામિડોનીચેમળીઆવ્યુંવધુએકગુપ્તશહેર, તેનોઈતિહાસજાણો
ગીઝાના મહાન પિરામિડ હંમેશા દુનિયાને આશ્ચર્યચકિત કરે છે, પરંતુ હવે એક એવી શોધ થઈ છે જે આપણા મનને ચકરાવે ચડાવી શકે છે. ઇટાલિયન વૈજ્ઞાનિકોની...
દક્ષિણ આફ્રિકામાં ભારે વરસાદ અને હિમવર્ષાને લીધે પૂરની સ્થિતિ, કુલ 49...
દક્ષિણ આફ્રિકાના પૂર્વી કેપ પ્રાંતમાં ભારે વરસાદ અને હિમવર્ષાને કારણે આવેલા ભીષણ પૂરને કારણે ઓછામાં ઓછા 49 લોકોના મોત થયા છે. અધિકારીઓએ જણાવ્યું હતું...
ખાલીસ્તાનીયો સામે મોટી કાર્યવાહી, PM મોદીની યાત્રા અગાઉ કેનેડાએ પગલા ભર્યાં
થોડા સમય પહેલા કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડો સતત ભારત વિરુદ્ધ ઉશ્કેરણીજનક કાર્યો કરતા જોવા મળ્યા હતા. તેમણે પોતાની ખુરશી ગુમાવી દીધી... ટ્રમ્પે જાહેરમાં તેમનું...
વિદેશ મંત્રી જયશંકરે કહ્યું- ભારત-ચીન આગળ વધી નવું સંતુલન બનાવી રહ્યા...
ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે ભારત અને ચીન વચ્ચેના સંબંધો અંગે ખૂબ જ મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે બંને દેશો સાથે...
શુભાંશુ શુક્લા ક્યારે જશે સ્પેસ સ્ટેશન, નાસાએ કર્યો ખુલાસો
ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લાનું એક્સ-4 મિશન, જેનું લોન્ચિંગ ત્રણ વાર મુલતવી રાખવામાં આવ્યું છે. નાસાએ જાહેર કર્યું છે કે તે આંતરરાષ્ટ્રીય અવકાશ મથક (ISS)...